આમ જ
આમ જ

1 min

11.5K
આમ જ રોજ દિવસ ઉગે છે અને આથમે છે,
પણ ખબર નથી કે બધું પહેલા જેવું થશે કે કેમ ?
ક્યાં કર્મથી આ અંધારી રાત આવી જીવનમાં,
રાહ જુએ આ નિર્દોષ સૂની આંખો બાળકોની.
એમને તોઉડવું હોય છે ક્ષણે ક્ષણે
મુખ સૂરજનું જોઈને.