Bhavna Bhatt

Drama

5.0  

Bhavna Bhatt

Drama

આ કસોટી જિંદગીની

આ કસોટી જિંદગીની

1 min
175


આ જિંદગીમાં કસોટી હરપળે આવશે,

એમ ગભરાયે તો કેમ જગતમાં ચલાશે.


સાચી નિતી રાખવી દિલમાં ને જીવવું જ,

મક્કમ મન જો બનાવો તો જીત મળે જ.


થઈ જવાશે પાસ આ જીવનની કસોટીમાં ખરેખર,

રાખવો નિર્ધાર પાક્કો અંતરે એ બરોબર.


ના બુઝાવો દીપ શ્રદ્ધાનો જગાવીને દિલમાં,

આગવો અંદાજ જીવનમાં જગાવી સાથમાં.


જ્યોતિ તો વિશ્વાસની ઝળહળ થઈને ચમકે તેજથી, 

કીર્તિ અમર થશે આ જિંદગીમાં કર્મનાં મીઠા ફળથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama