Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ દર્દ

આ દર્દ

1 min
198


આ શારિરીક માનસિક પીડાઓ છે,

આ દર્દ તે દર્દ શરીરને હેરાન કરે છે,


રાતભર પીડાઓ ઊંઘવા દેતી જ નથી,

દિવસે શરીરમાં સ્ફૂર્તિ હોતી જ નથી,


મનનું ધાર્યું કશુંય કદીયે થતું જ નથી,

અણધાર્યું પરિણામ સહન થતું નથી,


ભાવના આ કર્મોના ફળ મળ્યા છે,

રડતાં કે હસતાં ભોગવવા જ પડે છે,


આ શરીરને બહું બધી તકલીફ પડે છે,

આ પીડાઓ ક્યાં કોઈને કહેવાય છે.


Rate this content
Log in