Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

વેદના

વેદના

1 min
93


મૌનની જાહોજલાલી તૂટી ગ​ઈ,

જ્યારે તેણે શબ્દકોષ ફાડયો,


વેદનાની તે ઘડી તૂટી ગ​ઈ,

જ્યારે તેણે મૌન તોડયો,


પ્રશ્ન હજી ઉકેલ્યો જ હતો કે,

પાકટ સ્વભાવે સંબંધ તૂટયો,

ને આખરે થયુ તે જ મૌન લૂંટ્યો.


Rate this content
Log in

More english poem from Author Sukavya

Similar english poem from Drama