Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Pragna Vashi

  Literary Brigadier

એક અધૂરો નિબંધ

Others

બેટા -- મા એટલે કે -- તારી આ -- 'ટીચરમા'!

1    13.5K 2

બેઘર

Others

બા અને નડતર?ઋણાનુબંધ અને મુક્તિ?

1    13.2K 3

આવી જાય છે

Others

તમે જરી જયાં ચાંદ થઇને ડોકિયું કરી લીધુંબધાં ય પ્રશ્ર્નનો તરત સુઝાવ આવી જાય છે  

1    14.1K 1

હરિને શું છે ?

Others

તમે બનાવો,તમે મિટાવો, તમે રમાડો દાવતમે જ બાજી, તમે જ સોગઠી,

1    13.9K 5

સાંભળવી હતી

Others

સાવ ખાલી થૈ જવું સ્હેલું નથી એ જાણવાંઅધમરી માંગણ વિશેની વાત સાંભળવી હતી

1    20.5K 4

હું કમાઈ, પણ રહી નુકસાનમાં..

Others

જ્યાં મેં ઝોળી સ્હેજ શું ખુલ્લી મૂકી,લોક લૂંટે જાણે હું બેભાનમાં.

1    13.8K 6

અહમ્ ને એમ ઓગાળીએ

Others

મન મૂકી ચંદ્રને ઊગતો ભાળીએ, ને શરમથી પછી પાંપણો ઢાળીએ.  

1    13.6K 6

શિક્ષકની વિદાય

Others

ફક્ત હાજી હા કરીને તાળીઓ પાડે સહુ પણ, ના કહીને જ્યાં ઊભા આંતકનો રણકાર પણ.  

1    13.7K 12

નકારી જાઉં હું...

Others

ક્યાં મળે છે એ મને પૂરેપૂરો, મળશે પૂરો, તે’દી વારી જાઉં હું.  

1    13.4K 6

તૂટેલો બંધ છું...

Others

ચોતરફથી હું તૂટેલો બંધ છું, તોય વ્હેતાં પૂરમાં અકબંધ છું.  

1    13.4K 8

ભીંતને પણ...

Others

એ જ સામે આવશે તો શું થશે?ભાગ્યનાં ફળ ક્યાં કદી બદલાય છે!

1    13.3K 7

જીવન જેને ન આવ્યું રાસ

Others

બધી સંવેદનાની ધાર બુઠ્ઠી થૈ હશે એથી, ફરે ખુદની ઉઠાવી લાશ, લોકો એ જ છે શું આ?

1    13.9K 11

એ કામ માળીએ જ સમજાવી જવા જેવું હતું

Others

અહલક પળે કો ભીતરે, સાકાર થાયે એ ઘડી, છોડી જગતની આંગળી, ચાલી જવા જેવું હતું.  

1    14.0K 10

ક્ષણને વ્રણની વચ્ચે ફરવું

Others

સાચું ખોટું જે કૈં છૂટ્યું મિલ્કત થોડી બાકી છે પણ,કાને ક્યાં ક્યાં શું શું ધરવું, તારા વશની વાત નથી.

1    14.2K 8

વૃક્ષ સાથે વાટકી વહેવાર છે

Others

શોર વચ્ચે પણ ગઝલ સાંભળવી છે, દોસ્ત, સાચો એ જ તો પડકાર છે!  

1    13.3K 2

અમે રસ્તો હમેશાં અન્યથી

Others

ન એને કોઈ સમજાવો કે બંધન શું ને મુક્તિ શું? ભલે એ સ્વપ્નમાં ઊડે, સતત પાંખો કપાવીને.  

1    13.9K 9

દર્દ જાણે ફરાર લાગે છે

Others

ભીતરે સૂનકાર લાગે છે, નક્કી કો, આવનાર લાગે છે.  

1    14.0K 7

પાર જાઉં છું

Others

અવેસ્તા, બાઈબલ ગીતા નથી કુરાન પઢવા કૈં, હું અદના આદમીમાં જિંદગીનો સાર જોઉં છું.

1    12.9K 7

મારી હતી જે ભૂલ એ જોવા મથું છું હું

Others

કેવી હતી એ લાગણી, સંબંધ કાચનાં, તૂટેલ હારને ફરી, પ્રોવા મથું છું હું.  

1    14.0K 6

સમી સાંજે સૂરજને રોજ

Others

સફરનો થાક ઊતારે જઈ સાગરને ઓવારે,સળગતા શ્વાસને દરિયે પલળવાનો વખત આવે.

1    13.1K 8

જિંદગીના મંચ પર મંચન

Others

જિંદગીના મંચ પર મંચન કર્યું છે એટલે,કૈં અદા પંકાય પણ ને કૈં અદા વંકાય પણ

1    13.7K 7

શ્વાસમાં યાદો ભરીને બેઠી છું

Others

તોરણો ઇચ્છારૂપી મેં ઉંબરે બાંધ્યાં પછી,ચીતરી કંકોતરીને બેઠી છું નિરાંતથી.

1    13.3K 1

રીત નથી કૈં એ પણ ખોટી

Others

હર કામોમાં લાવ હથોટી,મળતી જાશે એમ જ રોટી.

1    14.4K 10

ન જાસો આપીએ

Others

શ્વાસને બસ કાચું–પાકું ઘર મળે !સ્વપ્નને ત્યાં રાતવાસો આપીએ.

1    13.9K 5

હર પળેપળ કેમ કચવાતું રહે

Others

ભીડ હો કે ચીડ હો કે પીડ હો જીવન મહીં,એક ‘પ્રજ્ઞા’ હોય તો, જાતું રહે આ આ હું પણું.

1    13.3K 6

તર્કની કૈં સદી વટાવી છે

Others

વાત ‘પ્રજ્ઞા’ અગર ‘દીપક’ની હો,સ્વપ્રયત્ને જગા બનાવી છે.

1    13.7K 6

જીવી જવું જ હોય જો

Others

છે એક એનું તેજ કે જે હોય ના અગર,‘પ્રજ્ઞા’ વિના શું જિંદગી આવે પ્રકાશમાં.

1    14.5K 5

‘હું’ની વચ્ચેથી નીકળવાનું ઘણું મુશ્કેલ છે

Others

પાણીપંથી સાંઢણીને છે તરસને જોમ પણ, ઝાંઝવાં પાછળ રઝળવાનં ઘણું મુશ્કેલ છે.               

1    13.3K 2

ઘર શ્વાસનું જીવંત

Others

‘પ્રજ્ઞા’ અહીં તો મોતને મથવું પડે ઘણું,જીવવું છે તંતોતંત, તું રહેવાની પ્હેલ કર.

1    13.0K 4

ના પૂછવું હતું છતાં

Others

કાંઠે ન નાંગરી શકી એ નાવની વ્યથા,મઝધાર જાણે તે છતાં લ્હેરાઈ જાય છે!

1    12.9K 6

લે ગઝલ વિચાર, આરંભાય છે વરસાદમાં...

Others

કાલ પર તું નાખ તારો ભાર ને તું જોઈ લે,સામે ચાલી આજ તારી જાય છે વરસાદમાં.

1    13.5K 2

લે ! તું પલળી જોઈ લે વરસાદમાં

Others

પ્રેમમાં શંકા પડે, ને તે પછી,જિંદગીને ખોઈ લે, વરસાદમાં.

1    13.7K 3

જીવતરને પીલવા જેવું નથી

Others

માને હાલરડે જ બાળક હીંચશે,એને કૈં પણ શીખવા જેવું નથી.

1    14.3K 4

વાત મારી સાવ ખુલ્લી

Others

સાચે રસ્તે ચાલવામાં એક આ ખુમારી રહી,વિશ્વ પ્રજ્ઞાને ઝુકાવે? વાતમાં કૈં દમ નથી.

1    12.9K 2

સાવ ખોટું થાય

Others

રોજ તો ગઝલો ને ગીતો સાવ નોખું તેજ લઈ ‘પ્રજ્ઞા’ ખીલે મન આંગણે,ને છતાં અંજાઈ ને ઊભા રહી જોયા કરો, એ રી...

1    13.7K 4

જિંદગી બદલાઈ ગઈ

Others

વિશ્વ સુંદર હોય એને પામવા સુંદર બની,લોક કદરૂપા મળ્યા ‘પ્રજ્ઞા’ પછી કરમાઈ ગઈ. 

1    13.8K 5

પ્રમાણી હોય છે

Others

જન્મતાંની સાથ તરછોડી શકે,મા શું મમતાથી અજાણી હોય છે?

1    13.3K 3

પછીની વાત છે

Others

ઉત્તરો મળશે એ પહેલા પ્રશ્નમાં,જાતને ઢાળું પછીની વાત છે.

1    13.9K 7

સંભળાવ તું

Others

લોક તો કહે પણ અરે! તું પણ કહે!‘પ્રેમ છે તો પ્રેમને નિભાવ તું.’

1    13.3K 3

નાદને આછો ઉઘાડ તું

Others

પ્રસ્તાવ પ્રેમનો મૂકી, તું થોભે તો જરી,હું ના કહું, ને ત્યાં પછી, ખોટું લગાડ તું.

1    14.2K 2

જિંદગીની બાંધણી સમજી લીધી...

Others

સહેજ એમ જ પર્વ બાબત મેં જરા પૃચ્છા કરી,ખુશ થવાની એણે શાને માગણી સમજી લીધી?

1    13.6K 3

વાગોળતો હતો

Others

પિંજરથી પંખી ક્યારનું ઊડી ગયું છતાં,એ ખોળિયાને ક્યાં સુધી પંપાળતો હતો.

1    14.5K 7

ૐકાર કર

Others

દેવ–દાનવ બેઉ ભીતર છે છતાં,માનવી થઈ જીવવા નિર્ધાર કર.

1    13.6K 6

ઉપેક્ષા કરું છું

Others

મળ્યું ફૂલ ને તું શું ફૂલદાની ચાહે?સદા લોભી મનને હું શિક્ષા કરું છું.

1    13.7K 3

તે છેતરી જવાનો...

Others

વધતો ગયો આ શહેરી, ગામો ગળી ગળીને, એથી થયો છે રોગી, વ્હેલો ખરી જવાનો.

1    6.8K 4

વાવતાં નથી...

Others

‘પ્રજ્ઞા’ કરીને વાયદો, જે આવતાં નથી, વરસાદ હો કે દોસ્ત, અમે રાખતાં નથી.

1    6.8K 5

જીવતર ભ્રામક વધારે...

Others

કોઈ વિષમ, કોઈ ભિષણ યાતના હો તો જરા ખમવા હજી મક્કમ બને લોકો ભલાં, તરફડે મુઠ્ઠી જુવારે! છૂટતું હો તો જ...

1    13.6K 4

જીવતર ભ્રામક વધારે...

Others

હું ને પ્રજ્ઞા ‘હું’ જ ભારે, છૂટતું હો તો જરા છોડીને જોવું, એ છૂટે છે કે પછી.

1    13.4K 6

એક ગાંધી જોઈએ...

Others

છે વચન ઠાલાં અહીં આસું મગરનાં હોય જ્યાં,ત્યાં પ્રભુ!  ઊગાર, પાછો એક ગાંધી જોઈએ

1    14.1K 11

કેવી સિફતથી

Others

બધો અંધાર એકીસાથ ક્યાંથી દૂર પણ થાયે?અમે ત્યાં મનને અજવાળ્યું ભીતર ધૂણી ધખાવીને.

1    13.7K 3

કોઈ શું કરે ?

Others

રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે,પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?

1    13.4K 4

જોવું ન ગમે એ જ તો

Others

એ વેદના મારી હતી, મારું હતું એ દર્દ,એ આંખથી તારી શીદ છલકાઈ રહ્યું છે?

1    14.2K 5

રાહ જોઈ બેઠી છું...

Others

આ છટા ને આ અદા ને આ ખુશમિજાજી મુખ આ,શી ખબર તમને કે હું જખમોને પ્રોઈ બેઠી છું.

1    13.9K 5

વિદ્યાર્થીઓની વિદાયવેળાએ

Others

હા ગમે, રિસેસ પણ શું આમ છુટ્ટી દૈ શકો,કાયમી ઘર બેસવાનું, કાશ સ્હેલું હોત તો?

1    13.3K 3

ફૂટી ગઈ

Others

વર્ષોથી બંધ જે હતી બારી ખૂલી કે તૂર્ત, ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગઈ.    

1    6.9K 2

ભટકવાનું થયું પાછું

Others

હજી હું હું ને હુંથી બહાર ક્યાં આવી શકી છું હું, છતાં ભીતરથી ‘પ્રજ્ઞા’એ ચળકવાનું થયું પાછું.

1    14.3K 7

મકાન છે...

Others

જ્યાં પૂર્વજોની યાદનાં તોરણ હજી લીલાં, એ યાદમાં હજી ઉભું મારું મકાન છે.

1    13.3K 2

મને પરવડે નહીં

Others

‘પ્રજ્ઞા’ ઘમંડ આવે ત્યાં પાછાં પડે બધાં, લોકો કહે મહાન, મને પરવડે નહીં.

1    13.2K 6

ખોટી મમત

Others

માફ કરવાનું મનોબળ, ધન્ય છે,વૃક્ષ નહિતર, છાંય શું, આપી શકત ?!

1    13.5K 6

વ્હેંચાય તો ઘણું

Others

છે હારવાની વાત ને જીતી ગયા તમે, ખોટા અહમનો ભાર ત્યાં વર્તાય તો ઘણું.

1    13.9K 3

મારાથી નહિ બને...

Others

ઢોળાવ છું હું આખરી પણ પ્હાડ શો ઊભો,ત્યાં ખીણ સામે ઝૂકવું મારાથી નહિ બને.

1    12.7K 3

ચાલી જાય છે રાહી...

Others

જરા જો ચાલવાનું બંધ કરશે તું અગર ‘‘પ્રજ્ઞા’’હશે પાછળ એ આગળ તૂર્ત નીકળી જાય છે રાહી.

1    14.0K 6

આમ–તેમ

Others

વરસી જશે ભલે તું વાદળ બની અષાઢી,ભીંજાઉં હુંય એવી છો જાત મારી ડૂબે!

1    13.2K 3

સ્થાપિત થવાનું

Others

ગઝલને હૃદયથી તું ચાહે છે એથી,ગઝલમાં જ ‘પ્રજ્ઞા’ પ્રકાશિત થવાનું.

1    13.3K 6

મ્યાન રાખે છે...

Others

ખીલેલાં પુષ્પ પર ઝાકળ અરે! શાની નિશાની છે?બની ટહુકા હવે ચોપાસ, મનને બાન રાખે છે.

1    13.4K 6

હોય છે...

Others

ત્યાં પછી ‘પ્રજ્ઞા’ નહીં પાછળ રહે, દ્વારે જ્યાં તક મ્હોં વકાસી હોય છે

1    13.5K 4

નકામાં ‘હું’ પણાંનાં ભારને...

Others

અમે લીટી કરી લાંબી, અમારી જાત મહેનત પર, કદી ના અન્યની ભૂંસી, કે ના સ્હેજે ટુંકાવીને

1    13.2K 3

પુરવાર કર...

Others

દેવ–દાનવ બેઉ ભીતર છે છતાં, માનવી છે, માનવી અવતાર કર.

1    13.5K 7

ઈશ્વર થવું નથી

Others

તારાંપણાંની ફક્ત મેં માંગી’તી સાબિતી, તું એટલે કહે હવે ઈશ્વર થવું નથી ?

1    13.6K 3

જોઈએ

Others

‘હું’ પણું બસ ઓગળે એવાં મળે જ્યાં શ્વાસ તો,ચાલ, એવા ગામમાં જીવન વસાવી જોઈએ.

1    13.3K 3

આગળ પાછળ

Others

વીત્યાં વર્ષે રાખ વળી ત્યાં,ભાવિને શું કરવા બાળે?

1    13.9K 9

દોડતો કેવો રહ્યો...

Others

શબ્દ સાથે હર ક્ષણે જીવી મરી, આ હયાતી એટલે થઈ ગઈ અમર.

1    13.7K 4

કેવી રીતે વાવીએ ?

Others

પ્રેમથી તો આપણે ઉજળાં થયાં, લોક સામે કેમ એ છુપાવીએ?

1    6.7K 0

તમે સ્હેજ સ્મિત વેર્યું...

Others

પછી એક દી, તો લોભી એ ભ્રમરને કેદ થઈ ગઈ, હવે એ વિચારે એવું કે હું ક્યાં ચૂકી ગયો છું.

1    6.8K 5

નાના પ્રશ્નો પણ...

Others

અંધારાને પાર ઘૂઘવાતા દરિયા જે દેખાડે, એ, નાની સરખી આંખોમાં પણ કેવી કેવી સવલત છે.

1    6.9K 5

કેશવ મળે...

Others

પ્રેમ પર સંશય કરી જે તરફડે, ક્યાંથી ‘પ્રજ્ઞા’ એમને ભાર્ગવ મળે ?

1    6.5K 5

ઘર બનાવ્યું છે

Others

ખબર ક્યાં કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી, મેં પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે.

1    6.8K 5

બે ઘડી આ પૂર...

Others

જો વધે વરસાદ મારી આંખનો, બંધ તૂટે, પાંપણોને પરવડે?

1    13.4K 8

દોડતો કેવો રહ્યો...

Others

કેદ કરવું મારે આખું વિશ્વ, પણ,દૃષ્ટિ આપી તેય પાછી માપસર.  

1    13.9K 7

કેવી રીતે વાવીએ?

Others

ઓછુંવત્તું પ્રેમમાં ક્યાં શક્ય છે?છે અગર તો ક્યાં પછી જોખાવીએ?

1    6.7K 3

ભારણ વગર...

Others

પાંખ ફેલાવી ભલાં એ શું કરે?ઊડી શકશે શું એ અભ્યારણ વગર.

1    13.1K 7

હરપળ ભીતર વરસાદ જેવું...

Others

પતરાં ઉપર ટપ ટપ ટીપાં ને ધોધ શું પડે!ત્યાં નાટકી સંવાદ જેવું લાગતું મને.

1    13.4K 6

તમે સ્હેજ સ્મિત વેર્યું...

Others

ન તું લાકડી બન્યો કે, ન ખબર કદીય લીધી,તે છતાંય તારે નામે, હું જીવન લખી ગયો છું.

1    13.4K 3

નાના પ્રશ્નો પણ...

Others

લેણાંદેણી પળની છે પણ રોજ સવારે મળવાનું,જુઓ પેલી ઝાકળની પણ સૂરજ સાથે સોબત છે.  

1    15.1K 7

ઘર બનાવ્યું છે

Others

હતું ત્યાં પાનખરનું રાજ એથી કોયલે જુઓ,કરી ટહુકો વસંતી પણ પૂછીને ઘર બનાવ્યું છે.

1    13.8K 3

નોતરો વરસાદમાં...

Others

પ્રેમ છે તો લો કબૂલી પ્રેમથી, જાતને ના છેતરો વરસાદમાં.

1    6.9K 7

વિચારું છું...

Others

ભલેને એક ક્ષણમાં નેટ પર જોડાય છે દુનિયા, હું મારી જાતને ધીરેથી સર્ચ કરવા વિચારું છું.  

1    6.8K 3

એકાંતવાસી હોય છે...

Others

દૂરથી પણ અન્યને માપી શકે, જાતને જેણે ચકાસી હોય છે.

1    6.8K 7

કહે ના કહે આંખ...

Others

હશે મૌનનો કોઈ પડઘો જ નક્કી, નહીં તો આ વાચા બને ના સહેલી.

1    6.5K 10

ભીંજાણી હોય છે

Others

દોડવાનો થાક ત્યાં લાગે ખરો ?ઝાંઝવા બદલે જ્યાં પાણી હોય છે.  

1    6.9K 5

વિચારું છું

Others

ભલેને એક ક્ષણમાં નેટ પર જોડાય છે દુનિયા,હું મારી જાતને ધીરેથી સર્ચ કરવા વિચારું છું.  

1    13.4K 4

એકાંતવાસી હોય છે

Others

દૂરથી પણ અન્યને માપી શકે,જાતને જેણે ચકાસી હોય છે.  

1    13.0K 5

જ્યારે બેઠી...

Others

પડછાયાને પ્રશ્ન કરીને,ઉત્તરને વરતારે બેઠી.

1    13.8K 2

કેસૂડો ઘોડે ચડીને...

Others

એક હોલિકા બળે ઇલાજ એનો થાય પણ,રોજ બળતી કૈં અહીં લાચાર નર્કાગારમાં.

1    13.9K 4

વાંસળીમાં...

Others

મળે સામે તોયે ન ઓળખ પડે કૈં,ન પકડી શકું બાળપણ આંગળીમાં.

1    13.7K 1

બજારો ભરું છું

Others

આ સંબંધ કાપે અને રક્ષે મુજને,ને એની જ સામે પ્રહારો કરું છું!

1    13.3K 4

ઇચ્છા પછી

Others

બસ ઉપાડો એક ડગ કોશિષ રૂપે,રાહ મળતો જાય છે, ઇચ્છા પછી.

1    13.8K 4

જીવન જેને ન આવ્યું રાસ

Others

બધી સંવેદનાની ધાર બુઠ્ઠી થૈ હશે એથી,ફરે ખુદની ઉઠાવી લાશ, લોકો એ જ છે શું આ ?

1    7.1K 7

ભીંતને પણ...

Others

હું લખું કે તું લખે કે તે લખે,પોત રેશમ હોય તો પંકાય છે.

1    6.9K 3

તૂટેલો બંધ છું...

Others

‘હું’પણાનો છેદ ઊડે એ પછી,હું જ મારો અંત ને આરંભ છું.  

1    6.7K 4

નકારી જાઉં હું

Others

નામ ચર્ચામાં નથી તો શું થયું ?કામ મુજ આગળ વધારી જાઉં હું.

1    6.6K 4

શિક્ષકની વિદાય

Others

કોણ કોનું છે અહીં ? ને તોય બધ્ધાં આપણાં,અગ્ર થૈને બોલવામાં, શંખનો રણકાર પણ.

1    14.0K 3

અહમને એમ ઓગાળીએ

Others

દોડ છે, હોડ છે, ને સતત, ભીંસ છે,એક ક્ષણ, થોભીને, જાત પંપાળીએ.

1    13.8K 2

હું કમાઈ, પણ રહી નુકસાનમાં

Others

ભીડ ભારે ને છતાં સહું એકલાં,એટલે પાછી ફરી વેરાનમાં.  

1    6.6K 2

વાસંતી લાલી

Others

મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું..

1    6.9K 7

દાખલો ત્યારે જ ખોટો હોય છે

Others

વાત ટોળાની હતી બસ એટલે, કોને દેવાનો ખુલાસો હોય છે.

1    13.3K 5

એકાન્ત થઈ ચાલ્યા

Others

સવારે સાવ સૂને ટોડલે આવીને બેઠો કાગ, છતાં શંકા હતી તેથી અમે એકાંત થઈ ચાલ્યા.

1    13.5K 3

મૂરત મને આપો

Others

સતત જીતી જવાની દોડમાં હારી લીધું તો પણ, ખૂટે શ્રદ્ધા જીવન તરફી ન એ નફરત મને આપો.

1    13.7K 6

સંકેલો હવે

Others

છે ક્ષણિક, મોંઘામૂલી આ જિંદગી, ‘હું’પણાનો નાદ સંકેલો હવે.

1    6.8K 4

ક્યાંક તો ખામી હશે

Others

ભૂખ શું છે જાણવા બસ હાથ લંબાવી જુઓ, કૈં ગરીબો જીવી જાશે મુઠ્ઠીભર જુવારમાં.

1    6.8K 1

વરસાદમાં...

Others

સાંજને નક્કી પ્રતીક્ષા કોઈની, થાકી બેઠી બાંકડે વરસાદમાં.

1    6.6K 7

મજા ક્યાં છે?

Others

છે કેવો મંચ કે જ્યાં દેવ, દાનવ એક મ્હોરામાં, પડે ઓળખ ખરી ત્યાં તો પડે પડદો, મજા ક્યાં છે?

1    13.3K 8

તમે ક્યાં છો?

Others

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કૈં મુકામોની, વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો?

1    13.7K 7

સહેજ પણ સ્હેલું નથી...

Others

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલાં ? રોતી આંખે બોલવાનું સહેજ પણ સ્હેલું નથી.

1    13.9K 4