I'm Dipak and I love to read StoryMirror contents.
પાંગરી આ પથ્થર પર, કૂંપળો અનાયાસે,માવજત જરા કરજે, વાવણી તને સોપું. પાંગરી આ પથ્થર પર, કૂંપળો અનાયાસે,માવજત જરા કરજે, વાવણી તને સોપું.
યત્નથી પણ, રત્ન મળતાં હોય તો,એક મરજીવો સફળ હોઈ શકે. યત્નથી પણ, રત્ન મળતાં હોય તો,એક મરજીવો સફળ હોઈ શકે.
મસ્ત શિખામણ મફત આ, લે બકા. મસ્ત શિખામણ મફત આ, લે બકા.
ફૂલ પણ આ લાગણીનાં ખીલશે,હા, શરત છે એક, ચાહત જોઈએ. ફૂલ પણ આ લાગણીનાં ખીલશે,હા, શરત છે એક, ચાહત જોઈએ.
જૂનો સહી નવો એક સંવાદ મોકલોને. જૂનો સહી નવો એક સંવાદ મોકલોને.