Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Pramod Mevada   Author of the Year 2018 - Nominee


જીવતું સ્વપ્ન-૭

Horror Others

'જુનાગઢ આવ્યા પછી પણ રહસ્યો અસીતનો પીછો છોડતા નથી. એક પછી એક બનતી ઘટનાઓ અસીતની મુંઝવણ વધારે છે. હવે આગળ શું થશે ?'4    14.1K 18

જીવતું સ્વપ્ન-૬

Horror Others

'ગીરનાર પહોચ્યા પછી પણ અસિત સાથે અજીબો ગરીબ ઘટનાઓ બનવાનો દોર ચાલુ જા રહે છે. કોણ જાણે આ બધો ઘટનાક્રમ ક્યારે અટકશે.'4    13.9K 7

જીવતું સ્વપ્ન-૫

Horror Others

'અઘોરીના કહેવા મુજબ અસિત પોતાના પ્રશ્નોનો જવાબ શોધવા જુનાગઢ આવ્યો. અહીં પણ અજીબ ઘટનાઓનો સીલસીલો ચાલુ જ રહ્યો.'4    13.5K 12

જીવતું સ્વપ્ન........ Part- 4

Horror Others

'રીતા સાથે મધુરક્ષણો માન્ય બાદ અસિત ઊંઘી ગયો, પણ ઊંઘમાં જ તેણે રીતને ગળે ફરતો હાથ વળગાળી તેનું ગળું દબાવવા લાગ્યો.'3    14.3K 13

જીવતું સ્વપ્ન........ Part- 3

Horror Others Tragedy

'પોતાની મુજવણનો ઉપાય શોધવા ગયેલો અસિત અઘોરી સાધુને મળીને વધુ મુઝવણમાં મુકાયો. સાધુએ કહેવી વાર્તાનો મર્મ તે ન પકડી શક્યો.'3    14.2K 18

જીવતું સ્વપ્ન-૨

Horror Others

'પોતાની સાથે બની રહેલી અજીબ ઘટનાઓથી અસિત વિચલિત થવા લાગ્યો. પોતે ના માનતો હોવા છતાં તે જ્યોતિષને મળવા નીકળી પડ્યો.'3    13.9K 5

જીવતું સ્વપ્ન-૧

Horror Tragedy

'એક લેખક એક નવલકથા અલાખવાનું હ=શરુ કરે છે, અને ચાલુ થાય છે અજીબ ગરીબ ઘટનાઓનો સીલસીલો. જાણો શું છે રહસ્ય આ ઘટમાળનો ?'3    14.2K 14

પથરો

Others

'કુદરતી સૌન્દર્ય હંમેશા મનને આનંદ આપે છે, પણ માનવીએ પોતાના સ્વાર્થ માટે કુદરતી સૌન્દર્યનો વિનાશ કર્યો છે.' એક પ્રકૃતિ વર્ણન.2    7.3K 16

એક સબંધ આવો પણ ભાગ-17

Drama Others

સોસીયલ મીડિયા પર થતી મિત્રતા ઘણીવાર શંકાસ્પદ હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામથી ફેક આઈ.ડી. બનાવીને પોતાની સાચી ઓળખ છુપાવે છે3    7.2K 12

એક સબંધ આવો પણ -14

Others

'ઘણીવાર સપનાઓ ધ્વારા આવનારી મુસીબતોના સંકેત મળતા હોય છે. બસ એનું અર્થઘટન કરતાં આપણને ફાવવું જોઈએ.' વાંચો રોચક નવલકથાનુ ચેપ્ટર4    7.0K 12

એક સબંધ આવો પણ... (ભાગ - 13)

Romance Drama Crime

સવારે ઈશા જાગી એટલે લેપટોપ ચાલુ કરતા જ સહુ પહેલા પ્રતિકનું આઈડી જોયું. તેને રોજિંદા ક્રમ મુજબ ગુડ મોર્નિંગ વિશ કર્યું હતું.3    14.6K 11

એક સબંધ આવો પણ (ભાગ - 12)

Crime Romance Tragedy

વિદેશની ધરતી પર વસતી ઈશા માટે રોજનો સુરજ રોજ એક નવી સમસ્યા લઈને આવે છે. પણ ઈશા પણ મક્કમ છે, દરેક પરિસ્થિતી સામે લડી લેવા માટે4    14.2K 10

એક સબંધ આવો પણ... (ભાગ - 11)

Drama Thriller Crime

પ્રતીકનો કોઈ મેસેજ ન હતો. ઈશાએ ગગનનું ચેટ ઓપન કર્યું અને પહેલાથી છેલ્લા સુધીનું બધું કનવર્ઝન વાંચવા લાગી.4    14.4K 7

એક સબંધ આવો પણ... (ભાગ - 10)

Tragedy

ઘણી વખત આપણું અજાગ્રત મન આપણને આવનારી આપત્તી કે કોઈ દુઃખદ ઘટનાનો અંદેશો આપી દે છે. વિજ્ઞાન તેને છઠ્ઠી ઇન્દ્રિય કહે છે.5    7.1K 6

એક સબંધ આવો પણ... (ભાગ - 9)

Romance Crime Thriller

આસપાસનો નજારો માણતા માણતા બન્ને ફરી લગ્ન પછીનો એ સુવર્ણકાળ યાદ કરી રહ્યા હતા.4    14.1K 8

એક સબંધ આવો પણ... (ભાગ - 8)

Tragedy Others

ઇન્ડિયા પાછી ફરેલી ઈશાને અકસ્માત થાય છે ! શું થશે તેનું ? બચશે કે પછી ... વાંચો નવું પ્રકરણ4    7.2K 10

એક સબંધ આવો પણ... (ભાગ - 7)

Crime Drama Thriller

ઘણી વખત એવું બને છે કે આપણી નજીકની વ્યક્તિ પર કશીક આપત્તી આવવાની હોય એનો અંદેશો આપણને પહેલા જ મળી જાય...4    13.3K 3

એક સબંધ આવો પણ... (ભાગ - 6)

Tragedy Crime

પોલીસ ઇન્સ્પેક્ટર રીતેશ પટેલની હત્યા થઈ છે, કોણ છે આ હત્યા પાછળ જવાબદાર ? - વાંચો નવલકથાનું નવું પ્રકરણ3    7.3K 12

એક સબંધ આવો પણ... (ભાગ - 5)

Classics Tragedy

જયારે સોશિયલ મીડિયા પર બંધાયેલો સબંધ, ફોક સાબિત થાય છે ત્યારે... યંગ જનરેશનને સમજવા જેવી વાત.3    7.1K 10

એક સબંધ આવો પણ... (ભાગ - 4)

Tragedy Action Crime

રિયાના અપહરણ અને બળાત્કાર પરથી પડદો ઊઠે છે, જાણો કોણ જવાબદાર હતું આ બધા પાછળ - નવલકથાનું એક નવું પ્રકરણ3    7.0K 13

એક સબંધ આવો પણ... (ભાગ - 3)

Tragedy Action Crime

રાતભર કિડનેપ થયેલી રિયા સાથે શું બન્યું હશે ? - વાંચો એક રહસ્યમય નવલકથા, 'એક સબંધ આવો પણ'નું આ પ્રકરણ3    7.1K 14

એક સબંધ આવો પણ - ભાગ:2

Tragedy Others

રોજ લાંબા સમય સુધી મેસેન્જર પર ગગન સાથે વાતો કરતી ઈશાને જયારે પાંચ છ દિવસ સુધી ગગનનો રીપ્લાય ના આવ્યો ત્યારે3    1.4K 11

એક સબંધ આવો પણ...! ( ભાગ - ૧ )

Classics Romance Fantasy

ઘરથી દૂર જોબ લાગતા આંખોમાં કઈ કેટલાય અરમાન... સ્વપ્નો લઈને અહીં હિથ્રો એરપોર્ટ પર ઉતરેલી ઇશાની જીવનગાથા.3    13.4K 8

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૧૧)

Tragedy

એને આસ્થાની આખી ડાયરી એ બે લીટીમાં સમજાઈ ગઈ હતી.2    6.9K 9

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૧૦

Inspirational Classics Tragedy

દીકરી આસ્થાની તબિયત વધુ કથળી અને એણે એમના ગાંમડે ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી.3    14.2K 10

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૯)

Tragedy

આજે વરસોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ.3    7.1K 9

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૮

Inspirational Classics

રૂખસારને મળવા ગયેલી તૃપ્તિ, એક નવા જ રહસ્ય તરફ પહોંચી.3    14.2K 6

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૭

Inspirational Classics

પતિના ફોન પર એક અજાણી વ્યક્તિનો ફોન આવે છે અને તૃપ્તિના જીવનમાં સર્જાય છે એક નવો જ પ્રસંગ2    13.2K 7

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૬)

Inspirational Tragedy

તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો..3    7.3K 9

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ ૫)

Inspirational Tragedy

આ ત્રણ મહિના દરમ્યાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો .3    7.4K 7

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ-૪)

Inspirational Tragedy

આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી.2    7.0K 7

અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૩

Others Inspirational

"રાજકુમારી સૂઈ ગયાં હોય તો જરાક રસોડામાં પધારી કામ પતાવો મહારાણી." અને તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાનું કળતર ભૂલી પાછી રસોડામાં અશ્રુભરી આંખે કામ પતાવવા લાગી. એણે વિચાર્યું આજે તો નિશાંતને કહી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે.2    7.1K 6

અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૨

Inspirational

તૃપ્તિ માંડ માંડ ડિપ્રેશનથી બહાર નીકળી શકી. ફરી નવેસરથી જીવવાનું શરૂ કર્યું ત્યાં જ ફરી એક વખત તૃપ્તિનાં જીવનમાં માતૃત્વની આશ બંધાણી. આ વખતે પહેલા અનુભવને ધ્યાનમાં રાખી ઘરનાં સહુએ પુરતું ધ્યાન અને સારસંભાળ રાખી તૃપ્તિની. હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ પળ પળ એ નાનકડા જીવને પોતાનામાં વિકસતું અનુભવી ખુશ થતી. આખરે એ સમય પણ આવી ગયો અને તૃપ્તિએ એની નાજુક નમણી સુંદર પ્રતિકૃતિ સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એ જ મહેણાં ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું સાસુજીનું. 2    7.2K 4

અપૂર્ણતાનો અહેસાસ - ભાગ ૧

Others

તૃપ્તિ, આ લઘુનવલકથાની નાયિકાની લાગણીઓનું શાબ્દિક નિરૂપણ છે.2    7.3K 6

ઘટમાળ

Others

વિચારોની ઘટમાળ1    1.4K 3