વધુ તો મારો પરિચય શુ આપું પણ કદાચ કહેવા પૂરતું આ લેખન ની દુનિયામાં એક બહુ જ નાનકડો લેખકડો અને રચનાકાર કહેવાઈ શકું. અહીં મારી અમુક જૂની તથા નવી રચનાઓ તથા વાર્તાઓ રજૂ કરું છું. મને આશા છે કે એ આપને પસંદ આવશે.
'અને એ તુજ મુખથી નિકળતા હર બોલ પર, ઓળઘોળ થવાનું મન થઈ જાય, એ તારા પ્રેમભર્યા વેણ, હા પ્રિયે મુજને તુ... 'અને એ તુજ મુખથી નિકળતા હર બોલ પર, ઓળઘોળ થવાનું મન થઈ જાય, એ તારા પ્રેમભર્યા વેણ...
આ નાવ તારી પ્રિત તણી પાછી કોઈ વાળશે નહીં.. આ નાવ તારી પ્રિત તણી પાછી કોઈ વાળશે નહીં..
અને સપના સંતાડે એવી મારી પાસે ચાદર નથી... અને સપના સંતાડે એવી મારી પાસે ચાદર નથી...