વધુ તો મારો પરિચય શુ આપું પણ કદાચ કહેવા પૂરતું આ લેખન ની દુનિયામાં એક બહુ જ નાનકડો લેખકડો અને રચનાકાર કહેવાઈ શકું. અહીં મારી અમુક જૂની તથા નવી રચનાઓ તથા વાર્તાઓ રજૂ કરું છું. મને આશા છે કે એ આપને પસંદ આવશે.
"આવશે કોઈ એના મીઠા સ્પર્શ ને માણવા, રાહ જોતી ઝાકળ બેઠી છે હજી ફૂલ પર." -તૂફાન પટેલ