Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirtan Jadav

Others

4  

Kirtan Jadav

Others

મુક્તક

મુક્તક

1 min
13.6K


૧)

મને અે નથી સમજાતુ કે આમ શાને થાય છે.?
તમારી આટલી બધી યાદ શા માટે આવે છે.?

યાદ કરીને આપને દિવસની શરુઆત કરુ છું
તમારી યાદ જાણે મને અેક આનંદ અપાવે છે.

૨)

સવઁસ્વ છોડ્યું મે માત્ર તુજ કાજે
તે મને તરછોડયો બોલને શીદ કાજે

શું મે કોઈ ગુન્હો કયોઁ હતો પ્રેમ કરીને?
તે દિલ પાસેથી ધડકન છીનવી સ્વાર્થ કાજે

૩)

ચાલ આજે અેક ઈતિહાસ રચી જઈઅે
દુનિયાને જુદી અોળખ આપી જઈઅે

શું રાખ્યું છે આ વિરહ રુપી પ્રેમ માં?
આપણે બે થી એક થઈને જીવી જઈઅે.

૪)

ચાલ આજે અેક ઈતિહાસ રચી જઈઅે
દુનિયાને જુદી અોળખ આપી જઈઅે

શું રાખ્યું છે આ વિરહ રુપી પ્રેમ માં?
આપણે બે થી એક થઈને જીવી જઈઅે.


Rate this content
Log in