Kirtan Jadav

Others


2  

Kirtan Jadav

Others


હવે તો છોડ...

હવે તો છોડ...

1 min 1.3K 1 min 1.3K

પ્રેમમાં તે ભલે રડાવ્યો
શાંતિથી મને હસવા તો દે
 
પ્રેમમાં ભલે જીવતો માયોઁ
શાંતિથી મને મરવા તો દે
 
પ્રેમમાં ભલે અંધારામાં રાખ્યો
શાંતિથી ઉજાસમાં આવવા તો દે
 
પ્રેમમાં ભલે મીઠું મધ ના આપ્યું
શાંતિથી કડવા ઘુંટ પીવા તો દે


Rate this content
Originality
Flow
Language
Cover Design