કાજે
કાજે
1 min
1.2K
સર્વસ્વ છોડ્યું મેં માત્ર તુજ કાજે
તે મને તરછોડયો બોલને શીદ કાજે
શું મે કોઈ ગુન્હ કર્યો હતો પ્રેમ કરીને?
તે દિલ પાસેથી ધડકન છીનવી સ્વાર્થ કાજે.