હું ગુજરાતી હું ગુજરાતી
હું ગુજરાતી હું ગુજરાતી
1 min
6.8K
હર પલ હર ક્ષણ હું ગુજરાતી હું ગુજરાતી,
રગ રગ બોલે હું ગુજરાતી હું ગુજરાતી.
આત્મા મારી છે ગુજરાતી છે ગુજરાતી,
રોમે રોમેં હું ગુજરાતી હું ગુજરાતી.
ભોમે ભોમે છે ગુજરાતી છે ગુજરાતી,
લોહી બોલે હું ગુજરાતી હું ગુજરાતી.
મન તો મારું છે ગુજરાતી છે ગુજરાતી,
વાણી બોલે હું ગુજરાતી હું ગુજરાતી.
ઘર ઘર ગુંજે હું ગુજરાતી હું ગુજરાતી,
પડઘે પડઘે હું ગુજરાતી હું ગુજરાતી.
સાદે સાદે હું ગુજરાતી હું ગુજરાતી,
નાતે જાતે હું ગુજરાતી હું ગુજરાતી.
ધર્મે કર્મે છું ગુજરાતી છું ગુજરાતી,
પ્રાંતે પ્રાંતે હું ગુજરાતી હું ગુજરાતી.