બેઉ સરખા
બેઉ સરખા
1 min
7K
એક છોકરી
એક સમજણ
બેઉ સરખા
એક
મૌનમાં ઝૂરે
ને બીજી
સાનમાં ઝૂરે
ને અકકડ પણ
એવા
કે જાણે
ઘાર્યું કરે.
એક છોકરી
એક સમજણ
બેઉ સરખા
એક
મૌનમાં ઝૂરે
ને બીજી
સાનમાં ઝૂરે
ને અકકડ પણ
એવા
કે જાણે
ઘાર્યું કરે.