Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Naren Sonar

Others

2  

Naren Sonar

Others

પરફ્યુમ જેવો છે એ

પરફ્યુમ જેવો છે એ

1 min
1.4K


પરફ્યુમ જેવો છે એ
તીવ્ર સુગંધની જેમ તાથી ફેલાય જાય!

રોમે રોમ મહેકાવી જાય!
આસપાસને સમાવતો સમાવતો શ્વાસમાં સમાતો જાય!

નખશીશ બહેકાવી જાય!
અચોક્કસ મુદત જેવો રહે ત્યાં સુધી રહી જાય!

પછી ધીમેં  ધીમેં ઓછો થાય!
લુપ્ત થઈ જાય!

ફરી છાંટને એવી જીદ્દ પકડે જાત ત્યારે હાલ હવાલ થાય!
કેટકેટલી સમજાવું માને જ નહી ને કમજાત!

“બહુ મોંઘુ પરફ્યુમ છે આ! રોજે રોજ ન છંટાય!”
નહિ તો આદત પડી જાય!
ને આમ પણ ઉડી જ જવાનું હોય છે જેને એનો બહુ અભરખો ન રખાય!

  © નરેન કે સોનાર “પંખી 


Rate this content
Log in