STORYMIRROR

Naren Sonar

Others

2  

Naren Sonar

Others

સ્પર્શનો હર્ષ

સ્પર્શનો હર્ષ

1 min
3.0K


તારો એ સ્પર્શાનંદ માત્ર ક્ષણ ભરથી ભરેલો!
પણ મારા કણ કણમાં હજી છે વ્યાપેલો!

તું તો મારા સંસ્પર્શમાં હર્ષને પામીને ગયો!
પણ તારા સ્પર્શનો હર્ષ મારામાં સહજ રોકાઈ ગયો!

એ સ્પર્શનો હર્ષ તને સાદ કરે છે!
તું નથી આવતો તેથી મારી સાથે વાદ વિવાદ કરે છે!

તો તું આવે છે ને?
વૈશાખી વાયરા સાથે?


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ