Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

3  

Vipul Patel

Others

આ બુંદ

આ બુંદ

1 min
6.7K


આ બુંદ ક્યાંકથી રોતું જ પડ્યું હશે.
આજ તો જોરથી વાદળ ધુણ્યું હશે.
 
આમ તો પ્રેમમાં તે પડે તો નહિ જ,
શું કંઇક વીજળી જેવું જ નડ્યું હશે ?
 
ચાલ ને જે હશે તે હવે છોડ તું,
આજ આકાશ ને ય લફરુ થયું હશે.
 
ના કરે એમ તો થોડું તે રુદન તે !
પ્રભુ એ ! સાવ કાં રમતું છોડ્યું હશે.
 
છોડ ને આ બધી વાત તું "તોફાન"
શું બુંદ નામનું છોકરું જણ્યું હશે?


Rate this content
Log in