Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

પડ્યું હશે

પડ્યું હશે

1 min
6.6K


આ બુંદ ક્યાંકથી રોતું જ પડ્યું હશે.
આજ તો જોરથી વાદળ ધુણ્યું હશે.
 
આમ તો પ્રેમમાં તે પડે તો નહિ જ,
શું કંઈક વીજળી જેવું જ નડ્યું હશે?
 
ચાલ ને જે હશે તે હવે છોડ તું,
આજ આકાશનેય લફરુ થયું હશે.
 
ના કરે એમ તો થોડું તે રુદન તે!
પ્રભુ એ! સાવ કાં રમતું છોડ્યું હશે.
 
છોડને આ બધી વાત તું "તોફાન"
શું બુંદ નામનું છોકરું જણ્યું હશે?


Rate this content
Log in