Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

હોતું હશે

હોતું હશે

1 min
1.3K


માતા રડે ને ભૈ પત્ની જલસા કરે, હોતું હશે,
છાની રહે વાતો ન ભૈ પાપો ભરે, હોતું હશે.
 
કામો કરે કાળા દિ ને રાત્રે ભજે રોજે રામ,
વાતો બધી છોડો હવે પુણ્ય તરે, હોતું હશે.
 
ને કાગડો કોઈ દિ ધોળો ન થાયે કલરથી,
તારા કહેવાથી જગત શ્રાપે મરે, હોતું હશે.
 
ઓઢી સતીનો વેશ તું સૌને ધરાવે જો સત્વ,
ચાબુક હાથે તોય શું લોકો ડરે, હોતું હશે.
 
ફેલાય તારા કારણે આખા જગે "તોફાન"ને
પાણી ભરી ખોબે કઈ આગો ઠરે, હોતું હશે


Rate this content
Log in