Sujal Desai

Others

3  

Sujal Desai

Others

માનવીય પંખીડા

માનવીય પંખીડા

1 min
13.8K


"જુઓને ભાભી, આ એક કબૂતર બાથરૂમની બારીના ગોખલામાં કેટલાય દિવસથી બેઠેલું છે. મહિનો તો મને આ ઘરમાં આવે થઈ ગયો. જતું જ નથી ને..."

"મને લાગે છે એનો પગ જાળિયા મા ફસાઈ ગયો છે." કૂતુહૂલ એ વાતનું થયું કે આટલી ગરમીમાં વગર ખાધે પીધે કેમનું જીવે છે? એજ ક્ષણે બીજું એક કબૂતર એની ચાંચમાં ચણ મૂકવા આવ્યું ને મને મારો જવાબ મળી ગયો. જાણે આ મૂંગા પંખીડા માનવતા શીખવી ગયા..


Rate this content
Log in