STORYMIRROR

Sujal Desai

Others

2  

Sujal Desai

Others

દસ આંકડા

દસ આંકડા

1 min
15.1K


મોબાઈલ રીપેરીંગની દુકાનમાં એક કાકા આવીને ફરિયાદ કરવા લાગ્યા કે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે.

દુકાનવાળા કાકાએ મોબાઈલ ચેક કરીને કહ્યું, "ભાઈ મોબાઈલ તો બરાબર છે." કાકા કહેવા લાગ્યા, "તો મારા દીકરાનો ફોન કેમ નથી આવતો, અમેરિકાથી!"

દુકાનવાળા કાકાએ કહ્યું, "કાકા, દસ આંકડા જ દબાવવાનાં છે!"


Rate this content
Log in