બે મિત્રોની વાત
બે મિત્રોની વાત
એક મિત્રને ફાંસીની સજા થઈ એટલે એને કાયદાએ કહ્યું તમારે ફાંસીની સજા છે એ આ તારીખે છોડવાના છે તો તમારી છેલ્લી ઈચ્છા કઈ તમારા પરિવાર કુટુંબ ને મળવાની, તો કે મારી છેલ્લી ઈચ્છા મારા પરિવાર મારી પત્ની મારા બાળકોને વ્યવસ્થા કરતો આવું ! તો કાયદા કહ્યું હા કે તમને રજા તમારી ઈચ્છા પૂરી કરવા માટે પણ તમે એક એવો જામીન આપો જે તમે ના આવો તો તમારી જગ્યાએ ફાંસીએ ચડી જાય. આ જમાનામાં એવું તો કોણ મળે એવા માં એનો મિત્ર આવ્યો સાંભળ્યું જામીન જોવે છે એ સાંભળી એ બોલ્યો હું જામીન આપીશ હું એનો મિત્ર છો એ નહીં આવે તો ફાટી હું ચડી જાય એટલે પહેલો મુક્ત થઈ ગયો અને પછી ઘરે ગયો બધી વ્યવસ્થા કરવામાં એક દિવસ બે દિવસ પાંચ દિવસ એ આવ્યો નહીં એટલે એના મિત્ર ને ફાંસીએ ચડ્યા ત્યારે ફાંસીને માંચડે ચડાવ્યો તો બંને આંખમાંથી આંસુ પડતા હતા ! અધિકારીએ કહ્યું કે મરવા માંડયા પસ્તાવો થાય છે હવે સહી કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો ને મિત્રે કહ્યું નાના પસ્તાવો નથી થતો તમે જોયું જમણી આંખમાં જે આંસુ છે કે હરખના છે અને ડાબી આંખમાં જે આંસુ છે દુઃખના છે આ હરખના આંસુ મારી આંખમાંથી જાય છે. આ વેદનાના આંસુ સીધી લીટી થઈ જાય આ જમણી આંખના ઠંડા છે અને આ વેદનાના આંસુ ગરમ છે આ હરખના આંસુ એટલા માટે કે મિત્રને ખાતર મારે ફાંસીએ ચડવું પડયું એનાથી જીવતરમાં ઉધલી તબ શું હોય શકે અને દુઃખના આંસુ મારો મિત્ર આ દુનિયામાં હયાતી નહિ હોય બાકી આવ્યા વગર ના રહે હશે નહિ અત્યારે દુનિયામાં એનું મને દુઃખ છે એ મારી ડાબી આંખના આંસુ છે !
