STORYMIRROR
"સૂની હવામાં...
"સૂની હવામાં...
"સૂની...
“
"સૂની હવામાં લહેરાતો મીઠો સંવાદ છે,
મૌનના ઊંડાણમાંથી સંભળાતો નાદ છે.
વાત સમજાય છે તારી આંખોના ઈશારે "મુરલી",
દિલમાંથી ઊછળતો એ પ્રેમનો ઉન્માદ છે.
-ધનજીભાઈ ગઢીયા" મુરલી "
”
3
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App