STORYMIRROR

બધાં દુઃખ...

“ બધાં દુઃખ વિસારીને હસાવી શકે, એવી મધુર ક્ષણથી લખું છું ગઝલ. ‘મુરલી’, પ્રેમ શબ્દ છે અતિ પવિત્ર, તારા જ માટે પ્રેમથી લખું છું ગઝલ. -ધનજીભાઈ ગઢિયા "મુરલી" ”

By Dhanjibhai gadhiya "murali"
 2


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments