STORYMIRROR
બ્રહ્મા...
બ્રહ્માંડ આખું...
બ્રહ્માંડ...
“
બ્રહ્માંડ આખું પ્રેમની વ્યાખ્યા ગણાવે છે છતાં,
એક આંસુ પ્રેમનું સગપણ સદા શીખવે છે મને.
'મુરલી' તાન છેડીને મસ્ત બનવું છે નિજાનંદમાં,
રાધા કૃષ્ણના પ્રેમનો ઉપદેશ અતિ ગમે છે મને.
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
4
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App