STORYMIRROR
વાદળની...
વાદળની આડશમાં...
વાદળની...
“
વાદળની આડશમાં ચંદ્ર પણ શરમાઈને સંતાય,
તારા રૂપની ચાંદનીમાં મન ન્હાય આખી રાત.
આ મસ્ત મજાની ઋતુ મા રાહ જોઉં છું "મુરલી",
તું સાથે હો તો મિલન માં ખોવાઈએ આખી રાત।
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
”
1
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App