STORYMIRROR

તારી પાંપણ...

“ તારી પાંપણ પર સપનાંઓની મહેફિલ સજી ગઈ, આંખોમાં અનુરાગનાં મોતી ઝળક્યાં, અભિનંદન. ‘મુરલી’, તારા પ્રેમથી વસંતથી ખીલે મારી જીંદગી, બે હૈયાં એકબીજાના પ્રેમમાં રંગાયાં, અભિનંદન. -ધનજીભાઈ ગઢીયા "મુરલી" ”

By Dhanjibhai gadhiya "murali"
 


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments