STORYMIRROR
સમયની સરવાણી...
સમયની સરવાણી...
સમયની...
“
સમયની સરવાણી સરકતી સદાયે
અબળખા અધૂરી અઢેલી
ઉભો એ
કહાણી કર્મોની કળાઈ
કદીએ?
ઉધામા ઉછીના ઉપાડી
ઉભો એ
જન્મે છે જગતે જવાનું જ એ જાણ્યું
માયાની માંડવડી મઢાવી ઉભો એ.
~ આરતી રાજપોપટ
”
92
More gujarati quote from Aarti Rajpopat
Similar gujarati quote from Abstract
Download StoryMirror App