દરિયો ખારો તે...
દરિયો ખારો...
“
દરિયો ખારો તે મીઠડો હું કરું
જીવતર આખું એકડા લખું રે
બાળ બની બાળ સાથે હું રમું
માવતર થઈ સંસ્કાર હું લખું રે
આશુમન સાંઈ યોગી રાવળદેવ
Whatsapp 8469910389
”
343
More gujarati quote from Ashuman Sai Yogi Ravaldev
Similar gujarati quote from Abstract
Download StoryMirror App