• હોમ
  • વાર્તા
  • કવિતા
  • કોટ્સ
  • ઓડિયો
  • સ્પર્ધા
  • એવોર્ડ
  • અકાદમી
  • Buy
  • About
  • ઓછી
  • વધુ
Terms & Condition ગુપ્તતા દસ્તાવેજ

અવતરણ

En
English
Hi
हिन्दी
Gu
ગુજરાતી
Ma
मराठी
Or
ଓଡ଼ିଆ
Bn
বাংলা
Te
తెలుగు
Ta
தமிழ்
Ka
ಕನ್ನಡ
Ml
മലയാളം
 Library
Terms & Condition ગુપ્તતા દસ્તાવેજ

સાઈન-અપ લોગિન
En
English
Hi
हिन्दी
Gu
ગુજરાતી
Ma
मराठी
Or
ଓଡ଼ିଆ
Bn
বাংলা
Te
తెలుగు
Ta
தமிழ்
Ka
ಕನ್ನಡ
Ml
മലയാളം

ફીડ

લાઈબ્રેરી

લાખો

સૂચના
પ્રોફાઈલ

Gujarati Abstract Quotes
ભારતના દિગ્ગજ વૈજ્ઞાનિક સર સી.વી.રમણે શોધેલી 'રમણ ઇફેક્ટ'ની શોધના માનમાં આજના દિવસની વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ શોધ માટે સર સી.વી. રમણને વર્ષ 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા..
ક્યારેક ક્યારેક પૈસા ન હોવાની કિંમત ઘણી મોંઘી ચૂકવવી પડે છે.
સંગીતએ મનુષ્યને ઈશ્વર સાથે જોડતો સેતુ છે.
સફળતાના પાયામાં નિષ્ફળતા છુપાયેલી હોય છે.
વ્યક્તિ જ્યારે મુસીબતમાં હોય ત્યારે સર્વપ્રથમ તેની પડખે ઉભું રહે છે તેનું કુટુંબ.
જે સ્નેહ અને સમજ માતૃભાષામાં છે તે વિલાયતી ભાષામાં કદીયે ન મળે!!!
જો બાળક માતૃભાષા બોલી શકતો ન હોય તો દોષ તેનો નહીં પરંતુ તેના કુટુંબીજનોનો છે!!!
સારી શરૂઆત માટે ક્યારે કંઈ પણ મોડું હોતું નથી.
સાથે વિતાવેલી યાદો, ભૂલોની માફી અને ક્યારેય સાથ નહી છોડવાના વચનનું મિશ્રણ એટલે લગ્ન.
નિર્દોષ ગુલાબની જેમ તમારો પ્રેમ સાત્વિકતાથી મહેકતો રહે – હેપ્પી રોઝ ડે
"હું", 
"મારા", 
અને "મારું",
નું આયુષ્ય કેટલું ?

જગતમાંથી ગયા પછી એક પ્રાર્થના સભા જેટલું.
સોમવારની સવારને વધાવી લો ઉત્સાહથી... પછી જુઓ કેવું પસાર થાય છે તમારું અઠવાડીયું આનંદથી.
મારુ મનગમતું ચલચિત્ર "માંઝી" છે... કારણ, માનવી ધારે તો અશક્યને શક્ય બનાવી શકે છે આ હકીકતને વાસ્તવિક ઉદાહરણ સાથે વણી લઈને ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.
પૈસો ઈશ્વર નથી પણ ઈશ્વરથી ઓછો પણ નથી!
માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
જરૂર થી વધારે ન દઈએ ઠાકુર
કે,નદી બની જાય ખારો સાગર !
ઝલક
👉 એવું નથી કે પ્રેમમાં પડવું ન જોઈએ
પણ જો પડો તો બેઉને પરવડવું જોઈએ.!

અંકુર ગામીત "બંધુ"
00:00
00:00
Download StoryMirror App