@ashuman-sai-yogi-ravaldev

Ashuman Sai Yogi Ravaldev
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

119
Posts
192
Followers
141
Following

I -AM -SINGER WRITER PAINTER ACTER FRIENDER KAVI GAZHALKAR AT -JUNA DEVPURA TALUKO VIJAPUR DIST MEHSANA HAAL BOTAD JOB SHRI LAKHAVAD PRIMARY SCHOOL TALUKO SAYALA DIST SURENDRANAGAR 363440 Whatsapp 8469910389

Share with friends

નાનું નાનું પ્યારું પંખી રંગીન પંખી ઉંચે ઉંચે ઉડતું પંખી ઘર માં ના રહેતું પંખી નાનું નાનું પ્યારું પંખી જાનકી ખાચર આશુમન સર

દરિયો ખારો તે મીઠડો હું કરું જીવતર આખું એકડા લખું રે બાળ બની બાળ સાથે હું રમું માવતર થઈ સંસ્કાર હું લખું રે આશુમન સાંઈ યોગી રાવળદેવ Whatsapp 8469910389

ભગવાન ધબકાવે તું તો જિંદગી સૌની ધબકે છે નહીંતર ઘડી બે ઘડીમાં સૌની અટકે છે તું છે કે નથી,કયાં સૌ કોઈ તે વિચારે છે બસ શ્રદ્વા નામે તને પામવા સૌ ભટકે છે આશુમન સાંઈ યોગી રાવળદેવ wh..8469910389

એમ ડાયરે કરેલા ધીંગાણા વીરતા ના કહેવાય સફેદ કફનથી લીપટ્યા હોય તે વીર ના કહેવાય સ્વને છોડી પર માટે ખપી જતા વિરલા કહેવાય તિરંગે લિપટેલા રાષ્ટ્રીય હીરોઝ શહીદો કહેવાય આશુમન સાંઈ યોગી રાવળદેવ wh. 8469910389

ભાઈ બહેન મારા આયખાની રક્ષા તું મારા આંગણાની દુવા તું વીરા બાપનો છે પડછાયો તું ને મારી ખમ્માનો ઓડકાર તું આશુમન સાંઈ યોગી રાવળદેવ Wh. 8469910389

સમાઉ અઢીમાં ને પથરાઉ મઢીમાં અપનાવો તો વ્હાલ,નહીંતર થઉં બબાલ કહેવાઉ પ્રેમ પણ, રહું સૌનો વ્હેમ આશુનો ઉભરાય દરિયો,જો કરું હું રહેમ આશુમન સાંઈ યોગી રાવળદેવ Whatsapp 8469910389

ભરી દીધી છે,મારી ખાલી ઝોળી ઈશ્વર દીધા છે તે મિત્રો,જાણે હોય પરમેશ્વર હૃદય બની મારું, તેઓ ધબકે છે હરપળ બાગ બનાવે છે,જિંદગી જે હતી પતઝડ આશુમન સાંઈ યોગી રાવળદેવ Whatsapp 8469910389

પહેલી આંગળી જ્ઞાનની,મારા સ્લેટનો એકડો તમે સાચો પથ લાવીને સર મારા માર્ગદર્શક બન્યા તમે ભણાવતા જિંદગીના પાઠ,દેવ મારા શિક્ષકો છે તુંજ થકી આજ જગમાં મારે લાખો ચાહકો છે આશુમન સાંઈ યોગી રાવળદેવ Whatsapp 8469910389

ખોબો ભરી વહાલ કરતું,ને દરિયો બની નિતરતું આ કુટુંબ છે એવું જહાજ,રોજ પ્રેમથી છલકતું ભીડ પડે કે ભીસ પડે,તે પહેલું આવી ઉભું રહેતું હોય સ્તનેહ તો ખભો દે,નહીંતર દાંત કાઢી રડતું આશુમન સાંઈ યોગી રાવળદેવ Whatsapp 8469910389


Feed

Library

Write

Notification
Profile