STORYMIRROR
પહેલી આંગળી...
પહેલી આંગળી...
પહેલી આંગળી...
“
પહેલી આંગળી જ્ઞાનની,મારા સ્લેટનો એકડો તમે
સાચો પથ લાવીને સર મારા માર્ગદર્શક બન્યા તમે
ભણાવતા જિંદગીના પાઠ,દેવ મારા શિક્ષકો છે
તુંજ થકી આજ જગમાં મારે લાખો ચાહકો છે
આશુમન સાંઈ યોગી રાવળદેવ
Whatsapp 8469910389
”
152
More gujarati quote from Ashuman Sai Yogi Ravaldev
Similar gujarati quote from Abstract
Download StoryMirror App