STORYMIRROR

હેલો ...

“ હેલો 'જિંદગી'...! તું એક વ્હાલી સહેલી છે, તો કદી તું પહેલી છે જીવન થી મૃત્યુ ની ઘટમાળે વહેલી છે. કદી તું 'હાશ' છે, તો ખુબ સારી 'આશ' છે, એકમેક માં આપણો રહેલો 'વાસ' છે. તુજ સંગ મુજનો આ અદનો પ્રવાસ છે. લવ યુ જિંદગી. ~આરતી રાજપોપટ ”

By Aarti Rajpopat
 200


More gujarati quote from Aarti Rajpopat
1 Likes   0 Comments
2 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Abstract