STORYMIRROR
પામ્યા...
પામ્યા ને ખોયા...
પામ્યા ને...
“
પામ્યા ને ખોયા ની રાસ રમઝટ
જીવન ને મૃત્યુ ની ચાલે રમત..
આતમનો ગરબો ફરતો સતત..
ન આદિ, ન અંત,
ઘૂમે અનંત..
~આરતી રાજપોપટ
”
64
More gujarati quote from Aarti Rajpopat
Similar gujarati quote from Abstract
Download StoryMirror App