STORYMIRROR
મા...
મા એટલે એક એવુંં...
મા એટલે એક...
“
મા એટલે એક એવુંં વહેતું ઝરણું જેના ખળખળ વહેતાં વ્યક્તિત્વને જોઈને પ્રેરણા મળે,
જેના ચહેરાના સ્મિતથી ઘરનો ઉજાસ હોય,
જેના સ્વર માત્રથી જીવનનું સંગીત સૂરમયી લાગે,
જેની હાજરીથી નિર્જીવ વસ્તુઓ પણ સજીવ ભાસે.
આરતી અ. મરચંટ.
”
167
More gujarati quote from Aarti Merchant
Similar gujarati quote from Abstract
Download StoryMirror App