“
એક દિવસ અચાનક reunion ના નેજા હેઠળ ત્રીસ વર્ષ પછી સખીઓ બધી ભેગી થઈ.
ઓહ !! કંઈ કેટલાય વર્ષો પછી થયો અનુભવ હળવાશનો, ને મનના હલકા થયાનો,
કારણ શોધવાની જરૂર ન પડી,
પહેર્યું હતું જે મ્હોરું આજ 'દિ લગી,
તે સખીઓને મળતાં જ ક્યારે ઊતરી ગયું એની ખબર જ ન પડી.
”