અરે, હાઈ હેલોના સાદ પણ ડિજિટલ.. અરે, હાઈ હેલોના સાદ પણ ડિજિટલ..
વિચારી ખૂબ વિવેકથી, કંડારવા બેઠા ઈ-વીલ ગયા પછી શું મારી નેમ .. વિચારી ખૂબ વિવેકથી, કંડારવા બેઠા ઈ-વીલ ગયા પછી શું મારી નેમ ..
નેટવર્ક એરિયામાં રહે છે સૌ પણ,સંબંધના નેટવર્કમાં અળગા છે એકમેકથી. નેટવર્ક એરિયામાં રહે છે સૌ પણ,સંબંધના નેટવર્કમાં અળગા છે એકમેકથી.
ઓનલાઈન શિક્ષણ ઘરે જ મેળવાય .. ઓનલાઈન શિક્ષણ ઘરે જ મેળવાય ..