ભીતરે એક પ્રીત ઉછેરું પછી, છુંદણાની ભાતમાં ત્રોફું તને. ભીતરે એક પ્રીત ઉછેરું પછી, છુંદણાની ભાતમાં ત્રોફું તને.
કાંઈ બોલ્યું ન બોલાય... વાત્યુ વગડે વે'તી થાય... ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને પછી હરખુંડું મન મારુ ગયુ... કાંઈ બોલ્યું ન બોલાય... વાત્યુ વગડે વે'તી થાય... ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને પછી ...