Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisarg Patel

Others Romance

3  

Nisarg Patel

Others Romance

તુ હસતો જ સારો લાગે છે

તુ હસતો જ સારો લાગે છે

1 min
14K


આજે જે રડવા માટે મજબૂર કરે છે,
જે કહેતાં હતાં કે તુ હસતો જ સારો લાગે છે.

જેને પહેલા ઇચ્છા થાય ત્યારે અગોશમાં લઇ લેતા,
અત્યારે એમને જોવા માટે પણ વર્ષો લાગે છે.

સેંકડો નદીઓ મળવા છતા પણ દરિયો અમસ્તા જ ખારો નથી,
એ પણ કોઈ માટે આંસુની નદીઓ વહાવતો લાગે છે.

કોઈ પ્રેમ નો એકરાર કરે કરે તો એને પહેલા જણાવજો,
પહેલા તો એ આશિર્વાદ લાગસે પણ છેલ્લે એ પણ નિસાસો લાગે છે

ભૂલવા માટે એમને કંઇ પણ કરે 'નિસર્ગ' શુ કામ નું?
અહિયાં તો પોતાના જ લોકો નો એમની સાથે ગાઢ નાતો લાગે છે.


Rate this content
Log in