Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisarg Patel

Others Romance

3  

Nisarg Patel

Others Romance

એક છોકરી

એક છોકરી

1 min
13.4K


કાલે રાતે એક ગજબ વાત થઈ ગઈ,

અજાણી છોકરી સાથે શબ્દોમાં મુલાકાત થઈ ગઈ.


શુ રૂપ એનું શુ રંગ, અવાજ કેવો નથી ખબર,

કાળી અંધારી રાતમા એ જાણે આફતાબ થઈ ગઈ.


જરુર કંઇક ખાસ હતુ એ છોકરીની વાતો મા,

જાણે ભર બપોરે સહારામા વરસાદ થઈ ગઈ.


નિરાશાના આ નર્ક મા ફરી રહ્યો હતો હુ જ્યારે,

એ આશા ની એક મોકળી વાટ થઈ ગઈ.


વાતો વાતો મા મારા જજબાત કહી દીધાં મે,

ખબર ના રહી કે ક્યારે રાત માંથી પ્રભાત થઈ ગયી.


હવે વાત ક્યારે થાશે કોને ખબર નિસર્ગ,

રાહ તાકતો રહ્યો ને હવે જો ફરી થી રાત થઈ ગયી.



Rate this content
Log in