Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ટકટક

ટકટક

1 min
321


આખો દિવસ ટકટક ટકટક ચાલે છે,

જાણે ઘડિયાળ ટકટક કરતી હોય છે.


બાળપણમાં માતાપિતાની હુંફની શિખામણ,

ઘડપણમાં બાળકોની કાળજીની શિખામણ.


આ વિસામણમાં બધું છોડી ઉડવું છે,

પરવશ આંસુઓની ધારા વહી જાય છે.


ભાવના કેટલું સમજાવું મનને ક્યાં સમજે છે !

એ ટકટક જાણે બંધન બનીને સતત ડંખે છે.


બાળપણ, યુવાની ને ઘડપણ, ટકટકમાં ગયું છે,

બહુ દૂર દૂર દેશાવરમાં ઉડીને જતું રહેવું છે.


આ શારિરીક માનસિક પીડાઓ સહન કરી,

હવે તો બધું જ છોડવા મન તરફડિયાં કરી.


Rate this content
Log in