STORYMIRROR

Rahul Bathvar

Others

2  

Rahul Bathvar

Others

થયો છું.

થયો છું.

1 min
13.5K


ખુદની સાથે જ હું નીરાશ થયો છું,
ખુદા તારી જ ગલીમાં હું આજે ફકીર થયો છું.

અંધકારમાં ટમટમતો તારલો થયો છું,
તો ક્યારેક સુર્ય સામેય પ્રકાશિત થયો છું.

નફરત માંથી ક્યારેક પ્રેમ થયો છું,
તો સમય માંથી ક્યારેક અવસર થયો છું.

સંબંધની સાંકળ માંથી મુક્ત થયો છું,
આજે તો તારા રસ્તાનો મુસાફીર થયો છું.


Rate this content
Log in