Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Bathvar

Others

2  

Rahul Bathvar

Others

મહોબ્બત

મહોબ્બત

1 min
6.7K

ક્યારેય નહોતું વીચાર્યુ઼ં મેં,
તેવું પરીણામ મેળવ્યું છે મેં.

શું કંઇ ભુલ કરી હતી મે?
અરે ક્યો! કયો ગુન્હો કર્યો હતો મેં?

શબ્દો લખવાની જ ભુલ કરી ને મેં?
જાવ તમતમારે! આજે પાછી એ ભુલ કરી મે.

મહોબ્બત ને બદનામ કરી છે ને મેં?
હા, એટલે જ આ જીંદગી ફના કરી છે મે.

Rate this content
Log in