STORYMIRROR

Smita Bhatt

Others

3  

Smita Bhatt

Others

થોડું સુખ તનેય છે

થોડું સુખ તનેય છે

1 min
14.1K


થોડું સુખ તનેય છે થોડું દુઃખ મનેય છે.

જીવનને માણવાનુ સૂત્ર સૌનેય છે.


સુખની વાત કરો તો કહો,

નય તો રોજની કળાકૂટ મારેય છે.


રોજ સવાર પડેને ભલે ભાગમ ભાગ થાય,

ઘરમાં બેસીને રળનારા પણ ખૂણે-ખૂણેય છે


તો મૂકી દો મૂસીબતની જડ જીદંગીને,

એક બાજૂ મોતનો ભય તો તમનેય છે.


ટપરી પર ચા પીતા દોસ્તીમાં કરીલો મન હળવુ,

સાચું સુખ દોસ્તોની મશ્કરી માંય છે.


ચાલો તૈયાર થઈ જાઓ જંગ છેડવા જીદંગીની,

નય તો આ વિષય પર અનંત પંક્તિઓ મારેય છે.


Rate this content
Log in