STORYMIRROR

Smita Bhatt

Others

2  

Smita Bhatt

Others

ગમી ગયો

ગમી ગયો

1 min
13.8K


કાંઈક એવો પ્રભાવી હતો એનો ચહેરો મને ગમી ગયો..

પળ-પળ ક્ષણ-ક્ષણ તે મારા વિચારોમાં ભળી ગયો... 

એનો ચહેરો હતો કે હતી કોઈ વિખ્યાત ખબર..?

         મારા પ્રત્રકાર મુખે તે ચઢી ગયો..

મન મારુ માને તો મનાવુ ને..એ તો છે કોઈ અજાણ મુસાફર

         છતાંયે મારી કવિતામાં ઢળી ગયો...

ક્ષણ વાર  િવચાર આવે લાવને ભૂલી જઉ તે મુખાકૃતિને..

          તેવામાં જ કવિયત્રી મનમાં સોપો પડી ગયો...

 

કાંઈક એવો પ્રભાવી હતો તેનો ચેહરો મને ગમી ગયો...


સામગ્રીને રેટ આપો
લોગિન