તારા વગર
તારા વગર
1 min
203
ચલ કહી દઉ જિંદગીને
જીવવું નથી તારા વગર,
તરવો છે સાથે રહીને
પાર કરવો સંસાર સાગર,
ચાલ કરીએ ભેગા મળીને
ખોજ સુખની એ ગાગર,
મળશે નહીં એકલા અળગા રહીને
આધાર મુજને તારા વગર,
વાત કર્યા વગર નથી રહી શકતો,
મેસેજની વાટ જોવ દરરોજ તારા વગર,
તારા વગર જિંદગી લાશ લાગે છે,
નથી રહી શકતો તારા વગર.
