શાયરી
શાયરી
1 min
1.0K
ખુદાથી મોટો કોઈ કલાકાર
નથી સૃષ્ટિ આખીમાં,
હે ભરત તું એક નાટકને
પૂરું કરતાં હાફી કા ગ્યો !
