માવઠા
માવઠા
1 min
587
સબંધોને નિભાડે પાકા કરવા મૂક્યા હતાં,
માવઠા થાતાં રહ્યાં ને ઘણાં કાચાં પાક્યા !
