STORYMIRROR

Diya Patel ∆∇

Children Stories Comedy Children

2  

Diya Patel ∆∇

Children Stories Comedy Children

રજા

રજા

1 min
94

આવી ગઈ રજા,

હવે આવશે મજા.


અમે ખાઈએ કેળા,

અમે જઈશું મેળામાં,


ખુબ અમે રમીશું,

અને પછી હસીશું,


મસ્ત હવા આવે છે,

કેરી અમને ભાવે છે,


ઊંઘીશું અમે લહેરથી,

આવી ગરમી શહેરની,


ઘરની બહાર જવાનું ટાળીશું,

ઘરમાં જ રહીશું.


Rate this content
Log in