STORYMIRROR

Jyoti Gohil

Others

4  

Jyoti Gohil

Others

ફાગણની રંગત

ફાગણની રંગત

1 min
170

હવામાં ફરી આજે કેસૂડો લહેરાયો છે,

લાગે છે ફાગણનો સંદેશો લાવ્યો છે...


વહેવાં લાગી છે બની આ હવા મસ્તાની,

ગુુુલાલની સંગત લઈને.....

મનમાં રંગોની ભરમાર લાવ્યો છે....

આ ફાગણ આવ્યો છે.....


હૈયાામાં ઉડતી હરખની છોળો,

ને યાદોની તમારી બહાર લાવ્યો છે...

આ રંગોથી ભરેલો ફાગણ આવ્યો છે......


રંંગ પ્રેમ અને વિશ્વાસનો પાક્કો લઈને,

સૌને ભીંજવવા ફરી આવ્યો છે....

આ ફાગણ રંગત લઈને આવ્યો છે.


#rangbarashe...


Rate this content
Log in